નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં રવિવારે થયેલી હિંસાના મામલે દિલ્હી (Delhi) પોલીસે બે FIR દાખલ કરી છે. એક FIR ન્યૂ ફ્રેન્ડ્ઝ કોલોની પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે જ્યારે બીજી FIR જામિયા (Jamia) પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ  છે. આ બંને અલગ અલગ FIRમાં કુલ 10 લોકો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. જામિયાવાળી FIRમાં 6 લોકોના નામ છે જ્યારે ન્યૂ ફ્રેન્ડ્ઝ કોલોની પોલીસ સ્ટેશનવાળી FIRમાં 4 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA: યુપીમાં કલમ 144 લાગુ, પોલીસની અપીલ- 'સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપો'


જામિયા પોલીસ સ્ટેશનમાં જે 6 લોકો વિરુદ્ધ FIR દાખલ થઈ છે તેમના નામ આ પ્રમાણે છે...


1. દાનિશ ઉર્ફે ઝફર, ઉમર 22 વર્ષ, રહીશ- અઝીમ ડેરી, જામિયા નગર , દિલ્હી
2. દિલશાદ ઉર્ફે અમન, ઉંમર 22 વર્ષ, રહીશ- ઓખલા વિહાર, દિલ્હી
3. મોહમ્મદ હનીફ ઉર્ફે રાજા, ઉંમર 22 વર્ષ, રહીશ- ગફ્ફાર મંઝિલ જામિયા નગર, દિલ્હી
4. સરીફ અહેમદ ઉર્ફે બાદશાહ, ઉંમર 35 વર્ષ, રહીશ- બાટલા હાઉસ, જામિયા નગર, દિલ્હી
5. સમીર અહેમદ, ઉંમર 26 વર્ષ, રહીશ અબુલ ફઝલ એન્કલેવ, દિલ્હી
6. મોહમ્મદ દાનિશ, ઉંમર 22 વર્ષ, રહીશ- અબુલ ફઝલ એન્કલેવ, દિલ્હી


પ.બંગાળમાં ઉપદ્રવીઓએ બોમ્બ ઝીંક્યો, DCP ઈજાગ્રસ્ત, CM મમતાએ કહ્યું- 'આ તો છૂટીછવાઈ ઘટનાઓ'


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....